કડવા કારેલા ખાવાથી આપણા સ્વાસ્થ્યને અનેક લાભ થશે  

સપ્તાહમાં એક વખત કારેલાનું સેવન કરવું જોઈએ 

કારેલા પોષક તત્વોથી ભરપૂર હોય છે  

કારેલાના સેવનથી વજન ઘટાડવામાં મદદ મળે છે  

રોજ કારેલા ખાવામાં આવે તો પાચનતંત્ર સુધરે છે  

કારેલ બ્લડ શુગરને નિયંત્રિત કરે છે 

હૃદયના સ્વાસ્થ્ય માટે પણ કારેલા સારા