પૃથ્વી દિવસ 2025 – આપણી ધરી માટે એક ખાસ દિવસ!
પૃથ્વી છે જીવનનો આધાર, તેનું રક્ષણ આપણા હાથમાં છે.
વૃક્ષો વાવો, પાણી બચાવો, અને પ્રકૃતિને પ્રેમ કરો.
પલાસ્ટિકનો ત્યાગ કરો, પર્યાવરણને સ્વચ્છ રાખો.
છૂટાછવાયા પ્રદૂષણથી પૃથ્વી રોષે ભરાય છે.
પૃથ્વી આપણું ઘર છે – શું આપણે તેને બચાવી શકીશુ
ં?
ચાલો Earth Day પર પ્રતિજ્ઞા કરીએ
– પૃથ્વીને બચાવીએ, ભવિષ્ય ઉજળું બનાવીએ!