ઉનાળાની કાળઝાળ ગરમીમાં સંતરાનું જ્યુસ તમારા સ્વાસ્થ્ય માટે અમૃત સમાન છે. 

આ જ્યુસ તમને હાઈડ્રેટ રાખે છે અને ઉર્જા આપે છે. 

વિટામિન Cથી ભરપૂર હોવાના કારણે ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. 

સંતરાનું જ્યુસ હાર્ટને હેલ્ધી રાખે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે. 

આ જ્યુસ વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થાય છે. 

પેટની સમસ્યાઓ અને સ્કીન માટે પણ ખુબ જ ફાયદાકારક છે. 

દરરોજ વહેલી સવારે એક ગ્લાસ સંતરાનું જ્યુસ જરૂર પીવો!