ગોળ અને છાશનું મિશ્રણ વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર એક આરોગ્યપ્રદ પીણું છે.
છાશમાંના પ્રોબાયોટીક્સ અને ગોળના પોષક તત્વો પાચનક્રિયા સુધારે છે.
ઉનાળામાં આ મિશ્રણ શરીરને ઠંડક આપી હીટ સ્ટ્રોકથી બચાવે છે.
ગોળમાં રહેલું આયર્ન હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદરૂપ છે.
છાશ સાથે આયર્નનું પાચન વધુ અસરકારક રીતે થાય છે.
– આ પીણું થાક, નબળાઈ અને ડિહાઈડ્રેશન દૂર કરવામાં સહાયક છે.
–
ઉનાળામાં છાશ સાથે ગોળ પીવું એ એક લાભદાયી અને સ્વસ્થ આદત છે.