ટીવી અભિનેત્રી મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
ફેન્સ તેને 'તારક મહેતા'ની બબીતાજી તરીકે ઓળખે છે.
તાજેતરમાં અભિનેત્રીએ ગ્લેમરસ ફોટોશૂટની તસવીરો શેર કરી છે.
તસ્વીરોમાં મુનમુન દત્તા ખૂબ જ સ્ટાઈલિશ અને એટ્રેક્ટિવ લાગી રહી છે.
कैमેરા સામે તેણે વિવિધ પોઝ આપીને ફેન્સને દિવાના કર્યા છે.
સોશિયલ મીડિયા પર તેના ફોટા પર ઝનઝનાટીલા કોમેન્ટ્સ આવી રહ્યા છે.
મુનમુનની આ તસવીરોને ફેન્સ ભારે પસંદ કરી રહ્યા છે.