મિસ યુનિવર્સ રહી ચૂકેલી લારા દત્તાએ 2003માં ફિલ્મ 'અંદાઝ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
મિસ યુનિવર્સ રહી ચૂકેલી લારા દત્તાએ 2003માં ફિલ્મ 'અંદાઝ'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
તેણે મસ્તી, હાઉસફુલ, પાર્ટનર, ડોન 2 જેવી હિટ ફિલ્મોમાં કામ કર્યું છે.
લારા તેના અંગત જીવનના સંબંધોમાં પણ ઘણીવાર ચર્ચામાં રહી છે.
તે મોડલ કેલી ડોર્જી સાથે 9 વર્ષ સુધી લિવ-ઇન રિલેશનશિપમાં રહી હતી.
– લારાનું નામ ટાઇગર વુડ્સ અને ડીનો મોરિયા સાથે પણ જોડાયું હતું.
–
ત્યારબાદ તેણે ટેનિસ સ્ટાર મહેશ ભૂપતિ સાથે લગ્ન કર્યા અને હવે એક પુત્રીની માતા છે.