એક્ટ્રેસ સાક્ષી મલિકનો તાજેતરમાં એક નવો ગ્લેમરસ લૂક સામે આવ્યો છે.
બ્લેઝર અને શોર્ટ્સમાં તેણે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે.
આ તસવીરોમાં સાક્ષીનો Confidence અને Style બન્ને નજરે પડે છે.
‘બમ ડીગી ડીગી’ ગીતથી લોકપ્રિયતા મેળવનારી સાક્ષી હવે સોશિયલ મિડિયામાં પણ ધમાલ મચાવે છે
ફોટોશૂટની તસવીરોમાં તે ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે.
ફેન્સ તેના નવા લૂક પર કમેન્ટ્સ અને લાઈકની વરસાદ કરી રહ્યા છે.
સાક્ષી મલિક એક્ટ્રેસ હોવા સાથે એક સફળ મોડેલ પણ છે.