ઉનાળામાં મેથીના દાણા શરીરને ઠંડક અને ઉર્જા આપે છે. 

પલાળેલા મેથીના દાણા ખાલી પેટે લેવાથી પાચન સુધરે છે. 

આ દાણા શરીરને ડિટોક્સ કરે છે અને પાણીની કમીથી બચાવે છે 

– મેથીમાં રહેલા પોષક તત્ત્વ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. – 

ત્વચા અને વાળને પણ કરે છે સ્વસ્થ અને તેજસ્વી. 

ફણગાવેલા મેથીના દાણા વધુ પોષણ આપનાર છે. 

ઉનાળામાં આ પ્રાકૃતિક ઉપાયથી તંદુરસ્ત અને હાઇડ્રેટેડ રહો.