ટીવી અભિનેત્રી ચારુ આસોપાએ તાજેતરમાં તેના ટ્રેડિશનલ લૂકથી સૌનું ધ્યાન ખેંચ્યું. 

શરારા-ચોલી પહેરીને આપેલા પોઝે સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી. 

ચારુ આસોપા સુષ્મિતા સેનની ભાભી તરીકે પણ ઓળખાય છે. 

અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને ફેન્સને ઈમ્પ્રેસ કર્યા. 

તે હાલ તેના પતિ રાજીવ સેન સાથે છૂટાછેડાને લઈને ચર્ચામાં છે. 

ચારુએ સંબંધ બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ અંતે જુદાઈ થઈ. 

સુંદર લૂક્સ સાથે ચારુ હાલમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને કારણોસર lime-lightમાં છે.