ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગ્લેમરસ ક્વીન આકાંક્ષા પૂરી ફરી એકવાર પોતાના લુકથી ચાહકોના દિલ જીતી રહી છે. 

એક્ટ્રેસે તાજેતરમાં રેડ આઉટફિટમાં બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે જે ચર્ચામાં છે. 

રેડ લુકમાં શાનદાર પોઝ આપતી આકાંક્ષા Social Media પર તોફાન લાવી રહી છે. 

ફેન્સ તેમના કાતિલ અંદાજ અને હોટ ફિગર પર ફિદા થઇ ગયા છે. 

આકાંક્ષા પૂરીના ફોટોઝ ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે.

અભિનેત્રીએ પોતાના આ લુકમાં કોન્ફિડન્સ અને બોલ્ડનેસ સાથે પોતાનું ફેશન સ્ટેટમેન્ટ મૂક્યું છે. 

ચાહકો કમેન્ટ્સમાં લખી રહ્યા છે  “Looking like a fire in red!