ટીવીની લોકપ્રિય અભિનેત્રી શિવાંગી જોશી પોતાના ન્યૂ લુકને લઈ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી રહી છે
ક્રીમ-બ્રાઉન કલરના લહેંગા લુકમાં શિવાંગીની ખૂબસૂરતી જોઈને ચાહકો ચકિત રહી ગયા છે.
ઓપન હેર, હાઈ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે શિવાંગીનો લુક બહુ જ કલાસી લાગી રહ્યો છે.
શિવાંગી જોશીએ ફોટોશૂટમાં એકથી એક હટકે પોઝ આપીને ફેન્સને ચોંકાવ્યા છે.
અભિનેત્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર શાનદાર તસવીરો શેર કરી છે, જેને લાઈક્સની વરસાદ મળી રહી છે.
શિવાંગી જુદા જુદા અંદાજમાં ગ્લેમરસ અને એલિગેન્ટ લૂકમાં જોવા મળી રહી છે.
ચાહકો સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ કરીને શિવાંગીના લુકની પ્રશંસા કરી રહ્યા છે.