શાહરૂખ ખાન સાથે ફિલ્મ ‘અશોકા’થી ડેબ્યૂ કરનારી ઋષિતા ભટ્ટ ફરી એકવાર ચર્ચામાં છે 

નવી બ્લૂ સિલ્ક સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં ઋષિતાએ સુંદરતા થી તમામને મંત્રમુગ્ધ કરી દીધા. 

કર્વી ફિગર, કર્લી હેર અને મિનિમલ મેકઅપથી લૂકને પારફેક્ટ ટચ આપ્યો છે. 

ઋષિતાએ ‘આંખો મેં તેરા હી ચહેરા’માં શાહિદ કપૂર સાથે પણ કામ કર્યું છે. 

42 વર્ષની ઉમરે પણ ઋષિતાની ગ્લેમરસ સ્ટાઇલ ફેન્સને દિવાના બનાવી રહી છે. 

હિન્દી સિવાય બંગાળી અને મરાઠી ફિલ્મોમાં પણ પોતાનું ટેલેન્ટ બતાવ્યું છે. 

ઋષિતાની નવી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર ધૂમ મચાવી રહી છે.