સાક્ષી મલિક હંમેશા સ્ટાઇલિશ ડ્રેસિંગ માટે ચર્ચામાં રહે છે
તાજેતરમાં અભિનેત્રીએ બોલ્ડ લુકમાં કેટલીક તસવીરો શેર કરી છે
ફોટોમાં સાક્ષીનું ગ્લેમરસ અવતાર જોવા મળ્યું.
કેમેરા સામે એકથી એક ચડિયાતા પોઝ આપ્યાં
ફેન્સ સોશિયલ મીડિયા પર વખાણ કરતાં થાકતા નથી.
સાક્ષીનો દરેક લુક વાયરલ થતો જાય છે.
તે પોતાના અંદાજ અને આત્મવિશ્વાસથી ચર્ચામાં રહે છે