ગુડ ફ્રાઈડે 2025 એપ્રિલ 18ના રોજ ઉજવાશે.  

આ દિવસે ઈસુ ખ્રિસ્તના ક્રૂસ પર ચઢાવાના બલિદાનને યાદ કરવામાં આવે છે. 

વિશ્વભરના ખ્રિસ્તીઓ શોક વ્યક્ત કરે છે અને ચર્ચમાં જઇ પ્રાર્થના કરે છે. 

ભારતમાં ગુડ ફ્રાઈડે જાહેર રજા તરીકે મનાવવામાં આવે છે. 

સ્કૂલ, કોલેજ, બૅંક અને સરકારી કચેરીઓ બંધ રહે છે. 

સ્ટોક માર્કેટ પણ ગુડ ફ્રાઈડેના દિવસે બંધ રહેશે. 

આ પવિત્ર દિવસે શાંતિ, માફી અને પ્રેમનો સંદેશ આપવામાં આવે છે.