Gujarat : 15 એપ્રિલ 2025 પંચાંગ: 15મી એપ્રિલ એટલે કે મંગળવાર, વૈશાખ કૃષ્ણ પક્ષની ઉદયા તિથિનો બીજો દિવસ છે. મંગળવારે સવારે 10.56 વાગ્યા સુધી દ્વિતિયા તિથિ રહેશે, ત્યારબાદ તૃતીયા તિથિ શરૂ થશે. સિદ્ધિ યોગ 15 એપ્રિલે રાત્રે 11:33 વાગ્યા સુધી રહેશે.

આ સાથે, વિશાખા નક્ષત્ર મંગળવારે રાત્રે 3.11 વાગ્યા સુધી રહેશે. આ ઉપરાંત, વૈશાખ મહિનો શરૂ થઈ ગયો છે અને 12 મે સુધી ચાલુ રહેશે. મંગળવારનો પંચાંગ, રાહુકાલ, શુભ મુહૂર્ત અને સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય જાણો.

15 એપ્રિલ 2025ના શુભ મુહૂર્ત

  • વૈશાખ કૃષ્ણ પક્ષની ઉદયા તિથિ દ્વિતિયા- 15 એપ્રિલ 2025ના રોજ સવારે 10:56 સુધી રહેશે, ત્યારબાદ તૃતીયા તિથિ શરૂ થશે.
  • સિદ્ધિ યોગ – 15 એપ્રિલ રાત્રે 11:33 વાગ્યે
  • વિશાખા નક્ષત્ર – 15મી એપ્રિલ 2025ના રોજ બપોરે 3:11 સુધી

રાહુકાલ સમય

  • અમદાવાદ – બપોરે 03:50 – 05:24
  • સૂર્યોદય-સૂર્યાસ્તનો સમય
  • સૂર્યોદય – સવારે 5:55 વાગ્યે
  • સૂર્યાસ્ત – સાંજે 6:46 વાગ્યે

વેશાખ માસમાં આ છે લગ્નના શુભ દિવસો

  • 14 એપ્રિલ, 2025, સોમવાર
  • 16 એપ્રિલ, 2025, બુધવાર
  • 17 એપ્રિલ, 2025, ગુરુવાર
  • 18 એપ્રિલ, 2025, શુક્રવાર
  • 19 એપ્રિલ, 2025, શનિવાર
  • 20 એપ્રિલ, 2025, રવિવાર
  • 21 એપ્રિલ, 2025, સોમવાર
  • 25 એપ્રિલ, 2025, શુક્રવાર
  • 19 એપ્રિલ, 2025, મંગળવાર
  • 30 એપ્રિલ, 2025, બુધવાર
  • 1 મે, 2025, ગુરુવાર
  • 5 મે, 2025, સોમવાર
  • 6 મે, 2025, મંગળવાર
  • 8 મે, 2025, ગુરુવાર
  • 10 મે, 2025, શનિવાર

આ પણ વાંચો..