નેહા મલિકે મુંબઈ લોકલ ટ્રેનમાં ખાસ ફોટોશૂટ કરાવ્યું 

નેહા મલિકે મુંબઈ લોકલ ટ્રેનમાં ખાસ ફોટોશૂટ કરાવ્યું 

તેના હોટ અંદાજે સોશિયલ મીડિયા પર કહેર મચાવ્યો 

ફેન્સને નેહાનો ટ્રેડિશનલ અને બોલ્ડ લુક પસંદ આવ્યો 

નેહા ભોજનપૂરી ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે 

ફોટોઝમાં અલગ-અલગ અંદાજમાં શાનદાર પોઝ આપ્યા 

સોશ્યલ મીડિયા પર નેહાની ફેશન સેન્સની ચર્ચા વધી