આમના શરીફના ન્યૂ લૂકે ફેન્સના દિલ ધડકાવ્યાં!
એમ્બ્રૉઇડરી ડ્રેસમાં वायरल ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધમાલ
💇♀️ ઓપન બ્રાઉન હેર, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે શાનદાર અંદાજ
કશિશ' તરીકે જાણીતી આમનાની ફેશન સ્ટાઇલ યુવાનોમાં ટ્રેન્ડ બની
સોશિયલ મીડિયા પર અલગ-અલગ લૂક્સ શેર કરતી રહે છે
ટ્રાવેલ લવર આમનાનું લાઇફસ્ટાઇલ ઈન્સ્ટાગ્રામ પર સ્પષ્ટ દેખાય છે
ટ્રેડિશનલ હોય કે વેસ્ટર્ન, આમનાનું દરેક લુક હંમેશા રહે છે ગ્લેમરસ!