UPI સર્વિસ ડાઉન! યુઝર્સમાં!

Paytm, PhonePe, Google Pay જેવી એપ્સ રહી બંધ 

Massive Outageના રિપોર્ટ્સ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ 

લેનદેન અચાનક અટકતા લોકોમાં બેચેની 

નેટવર્ક અથવા સર્વર ઈશ્યુ હોવાની શક્યતા 

NPCI તરફથી અધિકૃત નિવેદન અપેક્ષિત 

ફિજીકલ પેમેન્ટ વિકલ્પ રાખવો સારુ રહેશે