એક્ટ્રેસ પ્રકૃતિ પાવનીએ લાલ સ્વિમસૂટમાં હોટ ફોટોશૂટ કરાવ્યું છે. 

ફોટોશૂટમાં તેનો ગ્લેમરસ અંદાજ ચાહકોને ભારે પસંદ આવ્યો છે. 

પ્રકૃતિ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને નિયમિત પોસ્ટ શેર કરે છે. 

તે મુંબઈમાં અભિનેત્રી તરીકે કાર્યરત છે અને શોર્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 

પ્રકૃતિ પાવની એક મોડલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર પણ છે. 

તેની હોટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઇ રહી છે. 

પ્રકૃતિનો જન્મ દિલ્હીમાં થયો હતો અને હવે એ અભિનય જગતમાં ચમકી રહી છે.