ટીવી અભિનેત્રી પૂજા ગૌરે નવી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી. 

ઓલ બ્લેક ડ્રેસ અને કર્લી હેર સાથે બૉલ્ડ લૂક કેરી કર્યો. 

બૉસી વાઈબ માટે મિનિમલ મેકઅપ અને હાઇ હીલ્સનો ઓપ્શન પસંદ કર્યો. 

4️⃣ પૂજાનો લેટેસ્ટ લૂક ઓફિસ લુક માટે પણ પર્ફેક્ટ ચોઈસ છે.  

ટીવી શો 'પ્રતિજ્ઞા બન જાયે'થી થઈ છે ખૂબ જ લોકપ્રિય. 

ફેન્સ કહેછે – “ક્લાસી એન્ડ ગોર્જિયસ”! 

તસવીરો પૂજા ગોરના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.