અંકિતા દવે દરરોજ બોલ્ડ ફોટોઝ ફેન્સ સાથે શેર કરે છે.
4.4 મિલિયનથી વધુ ફોલોઅર્સ ઈન્સ્ટાગ્રામ પર એની સ્ટાઇલના દિવાના છે.
ZID (2020) વેબસિરીઝથી અંકિતાએ અભિનય જગતમાં પ્રવેશ કર્યો હતો.
અભિનેત્રી સાથે સાથે તે એક સફળ મોડેલ અને બ્લોગર પણ છે.
કર્વી ફિગર અને હોટ અદાઓ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.
ચાહકો અંકિતાની નવી તસવીરો જોવા માટે હંમેશાં આતુર રહે છે.
સોશિયલ મીડિયા પર અંકિતાનું બોલ્ડ અવતાર ધૂમ મચાવી રહ્યું છે.