મેહરીન પીરઝાદા સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી છે
તેણે બોલિવૂડમાં ‘ફિલ્લૌરી’ ફિલ્મથી એન્ટ્રી કરી હતી.
મેહરીન તેના સુંદર લૂક અને સ્ટાઇલ માટે ચર્ચામાં રહે છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
તાજેતરમાં તેણે કેટલાક બોલ્ડ અને ગ્લેમરસ ફોટોઝ શેર કર્યા છે.
મેહરીનને ફરવાનો ખૂબ શોખ છે અને તે તેનો લાઈફસ્ટાઇલ શેર કરતી રહે છે.
ચાહકોને મેહરીનનો દરેક લૂક બહુ જ પસંદ આવે છે.