અનુપ્રિયા ગોયેન્કાએ ઈન્સ્ટા પર પિંક લૂકમાં તસવીરો શેર કરી

પિંક ગાઉનમાં અનુપ્રિયા ખુબ જ સુંદર લાગી રહી છે

અભિનેત્રીએ અલગ અંદાજમાં મનમોહક પોઝ આપ્યા છે

અનુપ્રિયા બોલીવૂડની જાણીતી અભિનેત્રી છે

સાઉથ ફિલ્મોમાં પણ અનુપ્રિયાએ કમાલની એક્ટિંગ કરી છે

ગ્લેમરસ અંદાજથી ફેન્સનું દિલ જીતી રહી છે

અભિનેત્રીનો પિંક લૂક સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે