રાત્રે સૂતા પહેલા એલચી ખાવાથી પાચનતંત્ર મજબૂત બને છે. 

એલચી ઉંધ ન આવવાની સમસ્યામાં રાહત આપે છે. 

પેટની ગેસ અને ફૂલવાની તકલીફ દૂર કરે છે. 

શરદી-ઉધરસમાં રાહત મળે છે. 

એલચી તણાવ ઘટાડે છે અને મનને શાંત કરે છે. 

મોઢાની દુર્ગંધ દૂર કરે છે અને ડિટોક્સ ફૂડ છે. 

હૃદય અને મેટાબોલિઝમ માટે પણ લાભદાયી છે.