મરાઠી અભિનેત્રી જિનલ જોશી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
તાજેતરમાં જ જિનલએ ખૂબ જ બોલ્ડ તસવીરો શેર કરી છે.
એક્ટ્રેસ નવી તસવીરમાં શોર્ટ ડ્રેસમાં જોવા મળી.
જિનલના નવા લૂકની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ફેન્સને જિનલનો આ હોટ અને સ્ટાઇલિશ લૂક ખૂબ જ પસંદ આવ્યો છે.
જિનલે કેમેરા સામે કાતિલ અંદાજમાં પોઝ આપ્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર જિનલનો બોલ્ડ લૂક ખૂબ ટ્રેન્ડમાં છે.