ટીવી એક્ટ્રેસ અદા ખાન પોતાના ગ્લેમરસ અને કિલર લૂક માટે જાણીતી છે. 

અદા ખાને શોર્ટ ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ અને આકર્ષક પોઝ આપ્યા હતા.

તેણે પોતાના એક્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2009માં કરી હતી.

અદા ખાને અમૃત મંથન અને નાગીન જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કર્યું છે.

તેણે ખતરોં કે ખિલાડી સીઝન 10માં પણ પોતાની હિમ્મત દર્શાવી છે.

અભિનેત્રી અદા ખાને સોશિયલ મીડિયા પર પોતાના ગ્લેમરસ ફોટોથી ફેન્સનો દિલ જીતી લીધો છે.

અદા ખાનના અંદાજ અને સ્ટાઇલ ચાહકો માટે હંમેશા ઇન્સ્પિરેશન રહ્યા છે.