સુરભિ ચંદનાએ બ્લેક થાઇ-હાઇ સ્લિટ ડ્રેસમાં ગ્લેમરસ પોઝ આપ્યા.
અભિનેત્રી હાલમાં પતિ કરણ શર્મા સાથે કેરળમાં વેકેશન પર છે.
સુરભિએ વેકેશન દરમિયાન મસ્તીભર્યા પળોના ફોટા ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા.
તેણે સ્ટુડિયોમાં પણ સ્મૉકી મેકઅપ અને આઇસી લૂક સાથે ફોટોશૂટ કરાવ્યું.
કર્લી શોર્ટ હેર અને બૉલ્ડ અંદાજે ફેન્સને અદભુત રીતે આકર્ષ્યા.
સુરભિ ચંદના પતિ સાથે ક્વૉલિટી ટાઇમ વિતાવતા જોવા મળી.
જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે