ટીવી અભિનેત્રી આમના શરીફે સ્ટૂડિયોમાં શાનદાર ફોટોશૂટ કરાવ્યું છે.
લૉન્ગ લેન્થ ડ્રેસમાં આમના ‘રૂપ કી રાની’ જેવી લાગી રહી છે.
આમના શરીફ હાલ તેના ગ્લેમરસ લૂક્સ માટે હેડલાઈનમાં છે.
નાના પડદા પર ‘કશિશ’ પાત્રથી ઓળખાણ મળી અને લાખો ફેન્સ થયા.
આમના સોશિયલ મીડિયા પર વિવિધ લૂક્સમાં ફોટા પોસ્ટ કરે છે.
ટ્રેડિશનલ કે વેસ્ટર્ન – આમનાનો દરેક લુક એટ્રેક્ટિવ હોય છે.
આમનાની ટીવીથી લઈને OTT સુધીની સફર સફળ રહી છે.