બ્લેક શૉર્ટમાં કૃતિકા શર્માનો કાતિલ અંદાજ જોવા મળ્યો છે.
પોનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને perfectly કેરી કર્યો છે.
કૃતિકા કામરા જાણીતી ટીવી અને OTT અભિનેત્રી છે.
તેણીએ ઈન્સ્ટાગ્રામ પર સ્ટનિંગ લૂકમાં શાનદાર તસવીરો શેર કરી છે.
આ ન્યૂ લૂક પર કૃતિકાના ફેન્સ પણ દીવાના થઈ ગયા છે.
કૃતિકા હવે OTT પર પોતાનું નસીબ અજમાવી રહી છે.
તસવીરો કૃતિકા કામરાના Instagram પરથી લેવામાં આવી છે.