‘પંચાયત સીઝન 4’ 2 જૂલાઈએ પ્રાઈમ વીડિયો પર રિલીઝ થવાની છે. 

સાનવિકા ‘પંચાયત’ સીરિઝમાં રિંકીની ભૂમિકામાં ચર્ચામાં આવી હતી. 

સીરિઝમાં સાદી દેખાયેલી સાનવિકા વાસ્તવિક જીવનમાં ગ્લેમરસ છે. 

પિંક હાઈ-સ્લિટ ગાઉનમાં સાનવિકા ખૂબ જ સુંદર લાગી રહી છે. 

સાનવિકા મધ્યપ્રદેશના જબલપુરથી છે અને એન્જિનિયરિંગ કરી છે. 

તે 9થી 5ની નોકરી કરવા માંગતી ન હતી, તેથી અભિનય પસંદ કર્યો. 

માતાપિતાને નોકરી માટે બેંગલુરુ જઈ રહી છું કહ્યું અને મુંબઈ ગઈ.