સાઉથ સ્ટાર પ્રિયા પ્રકાશ વૉરિયરે ગોલ્ડન ડ્રેસમાં નવો લૂક શેર કર્યો. 

પ્રિયાએ પોનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂક કેરી કર્યો. 

કેમેરા સામે અલગ અલગ હટકે પોઝ આપીને ફેન્સને આકર્ષ્યા. 

પ્રિયા મલયાલમ અને તેલુગુ ફિલ્મોમાં જાણીતી અભિનેત્રી છે 

2018માં આંખ મારવાના સીનથી પ્રિયા પ્રકાશ ચર્ચામાં આવી હતી. 

વિંક ગર્લ તરીકે ઓળખાતી પ્રિયાએ હવે બોલ્ડ લૂકથી કહેર વર્તાવ્યો છે. 

તેમના ફોટા સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યાં છે.