ટીવી અભિનેત્રી મુનમુન દત્તાની તાજેતરની તસવીરો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
અભિનેત્રીએ સફેદ શર્ટ અને શોર્ટ્સમાં ગ્લેમરસ લૂક દર્શાવ્યો.
નમુન દત્તાને ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતાજી તરીકે લોકપ્રિયતા મળી.
તાજેતરના ફોટોશૂટમાં શર્ટના બટન ખુલ્લા રાખીને પોઝ આપ્યો.
અભિનેત્રીના શોર્ટ્સ લુકે સોશિયલ મીડિયા પર કહેર વર્તાવ્યો
અગાઉ મુનમુન ઑફ-શોલ્ડર ગાઉનમાં પણ નજરે ચડી હતી.
મુનમુન દત્તા વર્ષોથી 'તારક મહેતા' શોનો મહત્વનો ભાગ રહી છે.