માહિરા શર્માએ વ્હાઇટ સાડી લૂકથી ફેન્સના દિલ જીતી લીધા. 

કેમેરા સામે શાનદાર પોઝ આપતી માહિરાનો લૂક ટ્રેન્ડમાં છે 

માહિરા 'બિગ બોસ 13' બાદ વધારે ફેમસ થઈ. 

અભિનેત્રી ‘યે હૈ મોહબ્બતેં’ અને ‘કુંડલી ભાગ્ય’માં પણ જોવા મળી છે. 

માહિરાએ અનેક મ્યુઝિક વીડિયોમાં પણ અભિનય કર્યો છે. 

અવારનવાર તેના બોલ્ડ ફોટોઝથી સોશિયલ મીડિયા ગરમ કરે છે. 

માહિરા શર્માના તમામ લેટેસ્ટ ફોટા તેના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવ્યા છે.