સિંગર નેહા ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે
તે તેના બોલ્ડ ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર શેર કરે છે.
નેહા ભસીનના બોલ્ડ લુક ફેન્સને દિવાના બનાવી દે છે.
તે બોલિવૂડ અને સાઉથ ઇન્ડસ્ટ્રી બંને માટે ગીતો ગાઈ ચૂકી છે.
નેહાનું પંજાબી લોક સંગીત અને પોપ સ્ટાઈલ દેશ-વિદેશે લોકપ્રિય છે.
તેના બિકીની લૂક્સ અને સ્ટાઈલિશ અંદાજ સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે.
બોલ્ડ અને બહાદુર અંદાજ માટે નેહા ભસીન ફેમસ છે.