શક્કરિયાંનો રોજના આહારમાં સમાવેશ સ્વાસ્થ માટે લાભદાયી છે. 

શક્કરિયામાં ભરપૂર ફાઈબર પાચન અને પેટ માટે ખૂબ લાભદાયી છે. 

શક્કરિયાં કબજિયાતની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.

શક્કરિયામાં રહેલું બીટા કેરોટીન આંખોના આરોગ્ય માટે ફાયદાકારક છે.

શક્કરિયામાં વિટામિન A હોય છે જે દ્રષ્ટિ માટે ઉપયોગી છે.

પાચનતંત્રને મજબૂત અને સ્વસ્થ રાખવા માટે શક્કરિયાં ઉત્તમ છે.

નબળી પાચનક્રિયા અને પેટની સમસ્યાઓ માટે શક્કરિયાં ખૂબ અસરકારક છે.