નિમરત કૌર દરેક લૂકમાં સુંદરતા અને શોભાને પરિભાષિત કરે છે.
તાજેતરમાં અભિનેત્રીએ રેડ સાડી લૂકમાં દિલ ચોરી લેતી તસવીરો શેર કરી.
સાડી લૂકમાં નિમરત ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી રહી છે.
નવો સાડી લૂક સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
નિમરત કૌર તેના ગ્લેમરસ અંદાજને લઈ સતત ટ્રેન્ડમાં રહે છે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહી ચાહકો સાથે જોડાય છે.
સૌ તસવીરો નિમરત કૌરના અધિકારીક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી લેવામાં આવી છે.