શિવાંગી વર્માએ પોતાના ન્યૂ લૂકથી સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે.
જીન્સ-ટીશર્ટ, પોનીટેલ અને હાઇ હીલ્સમાં એક્ટ્રેસનો લુક ટ્રેન્ડમાં છે.
'છોટી સરદારની' ફેમ શિવાંગી વર્મા હૉટ અને ફિટ દેખાઈ રહી છે.
દિલ્હીમાં જન્મેલી શિવાંગીએ ટીવી અને ફિલ્મ બંનેમાં કામ કર્યું છે.
‘ટીવી-બીવી ઔર મેં’, ‘હમારી સિસ્ટર દીદી’ અને ‘કન્ટ્રોલ રૂમ’માં અભિનય કર્યો છે.
તેણી ‘પીચાઇકરન 2’ અને ‘બ્લેક રોઝ’ જેવી ફિલ્મોમાં પણ નજર આવી છે.
શિવાંગીના ફોટોઝ ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે.