મોનાલિસા પોતાના કિલર લુક્સથી લોકોના હોંશ ઉડાવી દે છે.
માનુષી છિલ્લરે ફરી એકવાર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે
તેણી પોતાના ચાહકો માટે વારંવાર ફોટા પોસ્ટ કરતી રહે છે.
મોનાલિસા ભોજપુરીની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંની એક છે.
દેશમાં જ નહીં, વિશ્વભરમાં પણ મોનાલિસાના કરોડો ચાહકો છે.
મોનાલિસાના ફોટા કે વીડિયોઝ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દે છે.
તેણીએ બિગ બોસ અને દયાન જેવા લોકપ્રિય ટીવી શોમાં કામ કર્યું છે.