ભૂમિ પેડનેકર ફેશન અને એક્ટિંગ બંને માટે જાણીતી છે 

તાજતેરમાં ભૂમિનો ડેનિમ જીન્સ બૉસી લૂક વાયરલ થયો છે. 

પોનીટેલ, હાઇ હીલ્સ અને મિનિમલ મેકઅપ સાથે લૂકને કેરી કર્યો. 

ભૂમિ અનેક હિટ ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. 

યશ રાજ ફિલ્મ્સમાં સહાયક કાસ્ટિંગ ડિરેક્ટર તરીકે પણ કામ કર્યું છે. 

લસ્ટ સ્ટોરીઝમાં ઝોયા અખ્તરના સેગમેન્ટ માટે પસંદ કરવામાં આવી હતી 

અભિનેત્રી હવે ‘મેરે હસબન્ડ કી બીવી’ માટે તૈયારીમાં છે