અર્ચના ગૌતમે નવા લૂકથી ફેન્સના દિલ જીતી લીધા!
'ગ્રેટ ગ્રાન્ડ મસ્તી' એક્ટ્રેસનું હોટ અને સેક્સી ફોટોશૂટ!
કર્લી હેર, પોનીટેલ અને હાઇ હીલ્સ સાથે ગ્લેમરસ લૂક.
ટૂ-પીસ આઉટફિટમાં એકથી એક બૉલ્ડ પોઝ આપ્યા.
અર્ચનાએ પંજાબી અને હરિયાણવી મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું.
તેલુગુ અને તમિળ ફિલ્મોમાં પણ તેની અદાકારી જોઈ શકાય.
અર્ચના ગૌતમ એક્ટ્રેસ, મોડલ અને બ્યૂટી પેજેન્ટ ઓર્ગેનાઈઝર છે!