33 વર્ષીય હૉટ ગર્લ રિદ્ધિમા પંડિત – ટીવી અને ફિલ્મ એક્ટ્રેસ!
બીચ પરથી મસ્તીભર્યા અંદાજમાં શેર કર્યા બેસ્ટ ફોટોઝ.
બહુ હમારી રજનીકાંત’માં રજનીની ભૂમિકા માટે જાણીતી.
‘ખતરોં કે ખિલાડી’ અને ‘બિગ બૉસ OTT’ નો પણ ભાગ રહી.
મૉડલિંગથી કરિયર શરૂ કરી અને બાદમાં એક્ટ્રેસ બની.
તાજેતરમાં રોમેન્ટિક વેબસીરીઝ ‘હમ-આઈ એમ બીક ઑફ અસ’માં દેખાઈ.
રિદ્ધિમાની લવલાઇફ અને રિલેશનશીપને લઇ ચર્ચાઓ