ડ્રાય સ્કિન છે? આ ફૂડ તમારા માટે શ્રેષ્ઠ! 

હળવાર ગરમ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને પીવો. 

કાકડી, તરબૂચ, અને સેલરી ત્વચાને હાઇડ્રેટ કરે છે. 

લેટીસ, ટામેટા, અને પાણી ભરપૂર શાકભાજી ખાવા. 

ફિશ, એવોકાડો, અને ફ્લેક્સ સીડ્સનું સેવન કરો. 

નારિયેળ તેલ અને બદામ ત્વચાને મોઈશ્ચરાઈઝ રાખે. 

સ્વસ્થ ત્વચા માટે ડાયટ અને હાઇડ્રેશન જરુરી છે!