બ્લેક ફ્લોરલ ગાઉનમાં શિલ્પાનો ગ્લેમરસ અંદાજ  

ડીપ નેકલાઇન અને ફિટ-એન્ડ-ફ્લેર સ્ટાઇલથી ફિગર ફ્લોન્ટ 

વાઇબ્રન્ટ પેલેટ સાથે શાનદાર ડિઝાઇન  

થાઈ-હાઈ સ્લિટ ઓપ્શનથી એલીગન્ટ લુક 

આઉટફિટની કિંમત ₹1,25,500, ડિઝાઇનર - Papa Don’t Preach  

સ્ટ્રેપી બ્લેક સ્ટિલેટો સાથે લૂક પરફેક્ટ  

Indian Police Forceમાં છેલ્લે જોવા મળી હતી