ન્યૂ સાડી લુક જોઈને ચાહકોના ધબકારા વધી ગયા 

રેડ સાડીમાં માધુરી દીક્ષિતનો શાનદાર જલવો  

પોનીટેલ, હાઈ હીલ્સ, મિનિમલ મેકઅપ સાથે સ્ટાઇલિશ અંદાજ 

અદભૂત એક્ટિંગ અને ગ્લેમરસ લૂકથી ચાહકોને દિવાના કર્યા 

1984માં 'અબોધ' થી કરિયર શરૂ કરી, 'તેઝાબ'થી Stardom 

2008માં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત  

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ હોટ પોઝ સાથે ચાહકોને સરપ્રાઈઝ