રોજ સૂંઠનું વધુ સેવન કરી શકે છે નુકસાન 

સૂંઠના છે ઘણા ફાયદા, પણ મર્યાદામાં જ લાભદાયી 

કફ અને શરદીમાં ફાયદો આપે છે સૂંઠ 

સૂંઠ બધાને માફક આવતી નથી 

વધુ સેવનથી ડાયરિયા અને પાચન તંત્ર ખરાબ થઈ શકે 

મોમાં ચાંદા, છાલા અને સોજાની શક્યતા વધે 

સૂંઠનું સેવન મર્યાદિત मात्रામાં જ કરો – સ્વાસ્થ્ય માટે સુરક્ષિત