SIP
લાંબાગાળાના રોકાણ માટે
સૌથી બેસ્ટ
છે
મ્યુચ્યુઅલ ફંડ
માં રોકાણથી
સારું વળતર
મળી શકે
શેર બજારમાં રિસ્ક
તો છે, પણ મોટી કમાણીની તક પણ
SIPમાં કમ્પાઉન્ડીંગ
નો મહત્તમ ફાયદો મળે.
₹10,000ની SIPથી
12% વળતર
પર
20 વર્ષમાં ₹91.98 લાખ
.
15% રિટર્ન મળી શકે તો ₹1.32 કરોડ થઈ શકે.
SIP કમાણી પર કેપિટલ ગેન્સ ટેક્સ લાગુ પડે છે.