પોસ્ટઓફિસમાં વિવિધ બચત યોજનાઓ ઉપલબ્ધ છે. 

પોસ્ટમાં રિકરિંગ ડિપોઝિટ (RD) 5 વર્ષ માટે આકર્ષક યોજના છે. 

આ સ્કીમમાં રોકાણ કરવાથી શ્રેષ્ઠ રિટર્ન મેળવી શકાય છે. 

પોસ્ટ RD સ્કીમ પર 6.7% વ્યાજ મળે છે. 

તમે 4040 રૂપિયા મહિને 5 વર્ષ માટે જમા કરીને લાભ મેળવી શકો છો. 

મેચ્યોરિટી પર તમને કુલ 2,88,320 રૂપિયા મળશે.

તમને 45,920 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને 100 રૂપિયા પણ રોકાણ કરી શકાય છે.