નેહા મલિકનો હોટ અંદાજ વાયરલ થયો છે. 

અભિનેત્રીની બોલ્ડ તસવીરો સોશિયલ મિડિયામાં વાયરલ. 

નેહા મલિકે દરિયાકાંઠે કાતિલ પોઝ આપ્યા છે. 

 વ્હાઈટ લૂકમાં નેહા ખૂબ જ હોટ લાગી રહી છે.  પર તેની બોલ્ડ તસવીરો શેર કરી છે.

ફેન્સ તેના ગ્લેમરસ અંદાજ પર ફિદા થયા છે. 

હોટ ફિગર જોઈ ચાહકો દંગ રહી ગયા છે. 

નેહા મલિક ભોજપૂરી એક્ટ્રેસ છે અને તેના ગ્લેમરસ અંદાજ માટે ચર્ચામાં રહે છે.