કોરિયોગ્રાફરથી અભિનેત્રી બની સીરત કપૂરે ટૂંકા સમયમાં ઇન્ડસ્ટ્રીમાં નામ બનાવ્યું
હાલમાં જ ટૂ-પીસમાં સીરત કપૂરના ઘરમાંથી કરેલા ફોટોશૂટની તસ્વીરો વાયરલ થઈ
બૉલીવુડ ઉપરાંત સીરત કપૂરે સાઉથની ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
સીરત કપૂર એક્ટિંગની સાથે મૉડેલિંગ અને કોબ્રિયોગ્રાફી-ડાન્સ પણ કરે છે
2014માં તેલુગુ ફિલ્મ 'રન રાજા રન' થી સિનેમાજગતમાં પ્રવેશ કર્યો.
મૂળ મુંબઇની સીરત કપૂરે ફિલ્મો અને ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે.
સોશિયલ મીડિયા ક્વીન સીરત કપૂર નિયમિત ફોટોઝ અને વીડિયો શેર કરતી રહે છે.