દરરોજ દૂધ પીવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે. 

ખાલી પેટ દૂધ પીવાથી પાચનતંત્રને અસર થાય છે 

ખાલી પેટ દૂધથી પેટની સમસ્યાઓ વધી શકે છે 

એસિડિટીની સમસ્યામાં વધારો થાય છે. 

ખાલી પેટ દૂધ પીવાથી કફની સમસ્યા વધી શકે છે 

યોગ્ય સમયે દૂધનું સેવન કરવાથી વધુ લાભ થાય છે. 

સાંજે અથવા રાત્રે દૂધ પીવાનું વધુ લાભકારી માનવામાં આવે છે